વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-33

(58)
  • 3.6k
  • 6
  • 1.9k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-33 મસ્કી અને મેકવાન ઓફીસમાં વાત કરી રહ્યાં હતાં અને બહાર ઉભો ઉભો મેકવાનની ઊંચા અવાજે થતી વાત સાંભળી કબીર લહાય જેવો લાલ થઇ ગયો. એને થયું મસ્કીએ મારો વીડીયો ઉતરાવ્યો છે ? કેમ ? શા માટે એણે એવું કર્યું ? પેલીએ એનોય ઉતારી નાંખ્યો ? એ સાંભળવા વધુ કાન સરવા કરીને બારણે ઉભો રહ્યો. મેકવાને મસ્કીને ધમકાવતાં કહ્યું તારે એ બજારુ છોકરીઓ પાસે વીડીઓ એવો ઉતરાવવાની કેમ જરૂર પડી ? શા માટે ? તેં તો કહેલું આ તારો ખાસ મિત્ર છે. તો ખાસ મિત્રનો કોઇ આવો વીડીયો ઉપતરાવે ? એમાં તારો પણ ઉતરી ગયો હવે આમાં મજાની વાત