વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-32

(49)
  • 3.7k
  • 7
  • 1.8k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-32 મસ્કીએ મેકવાનને ફોન કર્યો. એમની સાથે વાત કરીને ઉપરથી મૂડ બગાડ્યો મેકવાને પૂછ્યું મજા આવીને ? અને પૈસા મેં એડાવાન્સ પે કરી દીધાં છે. તારે ટીપ આપવીં હોય તો ઠીક છે ખુશ થઇને બાકી કોઇ પેમેન્ટ કરવાનું નથી. મસ્કીને શું જવાબ આપવો ખબરજ ના પડી. એને પછી ભાન આવ્યું કે આ ધંધામાં તો એડવાન્સ પેમેન્ટ લે છે કામ પતે પછી નહીં હું પણ સાવ ડફોળ સાબિત થયો મને બેવકુફ બનાવી ડબલ પૈસા લઇ ગઇ હવે મેકવાનને કયા મોઢે સાચી વાત કહેવી ? વળી કબીરાયાને પણ મેં સળી કરી એ પણ બગડ્યો છે... ત્યાં એનાં ફોનમાં રીંગ આવી એણે