હવે આગળ , દેવ રોજ સવારે ઉગતા સૂર્યને જોતો હતો આ તેનો નિત્યક્રમ બની ગયો હતો આમ ને આમ રોજ સવારનો નિત્યક્રમ બની ગયો .આમને આમ દેવને અમરેલીમાં આઇટીઆઈના બે વર્ષ પૂર્ણ થવા આવે છે દેવ રોજ ઘરથી બસ સ્ટોપ અને બસ સ્ટોપ થી અમરેલીને અમરેલી થી આઈટીઆઈ આ બે વર્ષ સુધી ચાલે છે તે તેના જીવનમાં કોઈ ને આવવા દેતો નથી તે હવે પોતાનું જીવન એકલા જ વિતાવવા માંગે છે તે બસ પોતાની જ ધૂનમાં મગ્ન રહે છે આમને આમ બે વર્ષ ક્યાં પૂર્ણ થાય ગયા દેવને પણ ખબર પડતી નથી વર્ષ 2010