The conspiracy he was innocent may be (coniuratio) - 50

  • 2.7k
  • 1.1k

ડિફેન્સ ના વાઈસ મિનિસ્ટર મિસ્ટર એલીક્સ પણ ઉભા થયા અને બોલ્યા કે આ સંજોગોમાં મિસ્ટર વિલિયમ ને strongly ઇન્ફોર્મ કરી દેવા જોઈયે કે હવે આ બધું નહીં ચાલે.બર્નાર્ડ બોલ્યા એ હુંં ક્યારેય નહીંં કહી શકું. એલીક્સે પૂછ્યું but why મિસ્ટર બર્નાર્ડ?વાત હદ કરતાં આગળ વધી ગઈ છે અને તમે આમ કરવાની ના પાડી રહ્યા છો.બર્નાર્ડે કહ્યું why don't you understand, વિલિયમ તેનું કામ બરાબર કરી રહ્યો છે.અને તેને આવી રીતે ડિસ્ટર્બ કરવાનો કોઈ અર્થ જ નથી બનતો . આ પ્રોબ્લેેમ આપણે જ સોલ્વ કરવાનો છે. વિલિયમ સામે સ્ટ્રીકટ થવાથી તેનો અસંતોષ વધી શકે છે અને તેની સીધી અસર પાર્ટી અનેેેે