સપના ની ઉડાન - 11

(13)
  • 4.1k
  • 1
  • 1.8k

હવે આપણને ખબર છે કે રોહન ને તેનો મિત્ર તેના ઘરે લઈ ગયો હોય છે. સવારે જ્યારે રોહન જાગે છે તો તે જોવા લાગે છે કે પોતે ક્યાં છે. ત્યાં તેનો મિત્ર અખિલેશ આવે છે. તે કહે છે ," રોહન! તું મારા ઘરે છો. તું કાલે બાર માં ખૂબ નશા માં હતો તો હું તને ઘરે લેતો આવ્યો. તને શું થયું છે? મે તને આવી હાલત માં પહેલી વાર જોયો છે. અને તું વારંવાર પ્રિયા નું નામ લેતો હતો. શું થયું? તું મને કહે". પછી રોહન તેને બધી વાત જણાવે છે. અખિલેશ ખીજાય જાય છે અને બોલે