મિશન 'રખવાલા' - 3

  • 4.3k
  • 1
  • 1.5k

હિમાંશુ અને તેના મિત્રો સરદારને મળે છે.સરદાર ચાહે છે કે હિમાંશુ અને તેનાં મિત્રો તેમની મદદ કરે. પરંતુ ત્યારે તેજસ એક સવાલ પૂછે છે.પરંતુ જવાબ મળે તે પહેલા જ હિમાંશુને એવું લાગે છે કે કોઈ તેને ઢંઢોળી રહ્યું છે.પછી તેને લાગે છે કે આ સપનું હતું કે બીજું કંઈ. હવે આગળ,... મિશન 'રખવાલા'- ૩ "કેવું છે બધા મિત્રોને ? કાલે બરાબર ઊંઘ તો આવી ગઈ હતી ને ?"હિમાંશુએ બધાને ઉત્સાહપૂર્વક પૂછ્યું."અરે, તું કાલે