કાવ્ય સંગ્રહ - 2

  • 4.3k
  • 1.7k

" વરસાદનું એક બુંદ " રહીને ઘણું બધું કહી જાય છે તું. વગર કહ્યે ઘણું બધું સમજી જાય છે તું. ગ્રીષ્મના બપોર પછીનું વરસાદનું એક બુંદ છે તું. ભીની માટીની સુગંધ અને શીતળતાનો... અહેસાસ છે તું. ભર ઉનાળે વરસાદની હેલી બની જાય છે તું. જાણે રણમાં મીઠા પાણીનું ઝરણું... જ્યારે આમ અચાનક આવી જાય છે તું. ~ જસ્મીન " નાનકડો હું બાળ તમારો " ખુલ્લા આકાશમાં ઉડવા દો મને મસ્ત બનીને જીવવા દો મને ભણતરનો બોજ ખૂબ ઉપાડ્યો એમાંથી બાદ થવા દો મને સ્કૂલ અને હોમવર્ક છોડી મિત્રો સાથે રમવા દો મને ન જોઈએ મોબાઇલની ગેમ કે ટીવી નું કાર્ટુન