વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 16

  • 3.6k
  • 1.3k

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|16|“સો મીસ્ટર બોયફ્રેન્ડ.” કહીને એને મારી તરફ હાથ લંબાવ્યો. “જઇએ હવે.”“હા....” મે જવાબ આપ્યો. ઘડીવાર હું એની સામે જોઇ રહ્યો. હોઠ બીડાવીને ને ઝીણી આંખે હાથથી ઇશારામાં મને કાંઇ પુછયુ. એના ચહેરાના એક-એક ભાવ અને આશ્ચર્ય અને વીશ્મયતામા સરતા નેણ મને કોઇ બીજી જ શાંત્વના આપી રહ્યા હતા.એક ઉંચા પથ્થરના તળે અમે બેય ભાઇબંધ બેઠાં. અમારી સાઇકલો પણ હવે તો ભાઇબંધ થઇ ગઇ. એ નીચે વાતો કરે છે અને અમે થોડા ઉપર. ટેક્નોલોજીના ત્રાસથી સાવ દુર, જ્યાં પંખી ખુલ્લા ગગન માં રોક-ટોક વગર ઉડે, સાંભળી શકાય એવા અને અકલ્પનીય એવાં ન સંભળાતાં એવા લાખો કે કરોડો