સાપસીડી ... - 11

  • 5.2k
  • 2
  • 1.7k

બહુ મહેનત કોઈ કામ માટે કરી હોય તો પરિણામ પણ અlપણી ફેવરમાં જ આવે તેમ સો કોઈ ઈચ્છે છે. અને માને પણ છે. જો કે તે એટલું સહજ નથી. દર વખતે ચુંટણીઓ આવે ત્યારે ટીકીટ માટે પડાપડી બધી જ પાર્ટીઓ માં થાય છે. અને જયારે લીસ્ટ બહlર પડે ,ઉમેદવારો જાહેર થાય એટલે અસંતોષનો ઉભરો પણ એટલાજ જોરથી બહlર પડે છે. બીજી પાર્ટીઓમાં પણ થોડા ઘણા અંશે ઉભરો અસંતોષ નો આવે જ છે. રાજકારણનું આકર્ષણ એવુ જ છે. કમસે કમ આ દેશમl તો એમ જ છે ... મોટા નેતાઓ અને ઉમર લાયક થઈ ગયેલા નેતાઓ પોતાના સગા અને વારસદારોને