CANIS the dog - 8

  • 3.9k
  • 1.5k

આર્નોલ્ડે કહ્યું ,જે ડ્રાઇવર અને સબ ડ્રાઇવર ને મેં જોયા હતા તે બંનેની લાશ એટનબર્ગ ની ઝાડીઓ માંથી મળી છે.આઈ મીન, માન્ચેસ્ટર ની બહાર.ફર્ગ્યુસને શ્વા્સ છોડ્યો અને કહ્યું યે તો હોના હી થા એર્નિ.અને મને એક જ વાતનો અજંપો છે કે આ મેટર હવે ક્રિમિનલ ટ્રેક ઉપર ના ચઢી જાય. કરપ્શન તો ઓલરેડી છે જ. આર્નોલ્ડે કહ્યું એ લોકો ડ્રાઇવર્સ ને અંડર ગ્રાઉન્ડ પણ કરી શકતા હતા પરંતુ, હવે લાગે છે કેેેેે ધે આર not only professionals , ધે આર cruel ટુ.ફરગુસને આંગળીના ઇશારાથી કહ્યું રાઈટ એર્ની બી વેર બાય ધેમ.આ બાજુ લેટિન યુનિવર્સિટી ની જિનેટિક લેબ માંથી સાત ડૉગ cubs