સપનું

  • 4.2k
  • 1.3k

Valentines week ચાલી રહ્યો છે ઘણા બધા લોકો જેમ કે new couple, કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ ઘણા બધા લોકો આ Valentines week સેલિબ્રેટ કરતાં હશે અને કોઈ મારા જેવા પણ હશે જેને આજ સુધી Valentines dayપણ નથી મનાવ્યો. હું જ્યારે કોલેજ કરતી હતી ત્યારથી જ દિલમાં એક એવી આશા હતી કે હું પણ વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરું. હું મારી ફ્રેન્ડ લોકો સાથે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરતી હતી. પણ અને હંમેશા સપનું હતું કે હું વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરીશ તો હું મારા હસબન્ડ સાથે સેલિબ્રેટ કરીશ. પણ મારું આ સપનું સપનું