પરાગિની 2.0 - 2

(38)
  • 4.7k
  • 3
  • 2.3k

પરાગિની ૨.૦ - ૦૨ સમર પરાગનાં ઘરે જ રહે છે તે કાલે તેના ઘરે જવાનું નક્કી કરે છે. રાત્રે દસ વાગ્યે પરાગ અને સમર બંને કોફી લઈને ગાર્ડનમાં બેસવા માટે જાય છે અને એટલાંમાં જ દાદી ત્યાં આવે છે. પરાગ દાદીને જોતા જ તેમની પાસે જાય છે અને પૂછે છે, દાદી.. તમે આ સમયે અહીં? આ તો તમારો સૂવાનો સમય છે..! સમર- હા.. દાદી... બધુ બરાબર તો છેને? દાદી- ઓહ... બંને ચૂપ... હું તો જાણવા આવી છુ પરાગની વાતો.... મારાથી રહેવાયુ ના એટલે અત્યારે જ આવી ગઈ..! તમે બંને મારી સાથે અહીં બેસો પહેલા... આપણે સવાર સુધી ગપ્પા મારીશું... ચાલો...