અસ્તિત્વ - 21

(32)
  • 2.9k
  • 888

આગળના ભાગમાં જોયું કે અવની હવે ગમે એમ કરીને યુવરાજની કેદમાંથી છૂટવા માંગતી હતી પણ કંઈ રીતે એ નીકળશે કેમ કે મમ્મી પપ્પાને જાણ કરવા માટે કોઈ ઉપાય ન હતો કે ન હતો મોબાઇલ..... હવે આગળ.... અવનીને બસ એ દિવસનો બહુ આઘાત લાાગ્યો હતો, ઘરના કોઈ પણ વ્યક્તિને જરાય દુઃખ ન હતું બાળક ખોવાનું... પણ હવે અવનીએ મનમાંં જ નક્કી કરી લીધુું હતું કેે એ ગમે એમ કરી અહીંયાંથી નીકળી જશે.... એ રાત તો વિચારોમાં ગઈ અને નક્કી કર્યું કે કાલે પાડોસમાં રહેતા માસીને કહું કે પપ્પાને ફોન કરી આપે અને