ધ ઘોસ્ટ હાઉસ - 11 - છેલ્લો ભાગ

(32)
  • 4.5k
  • 3
  • 1.5k

☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૧૧ ☠️  લખનના જવાથી અજય ખૂબ જ ચિંતામાં આવી જાય છે. પોતાની ભૂલ ઉપર પોતાને જ કોસવા લાગે છે. એક બાજુ દોસ્તી તૂટવાનો ડર અને બીજું બાજુ પોતાનો મોતનો ડર હોય છે.અજય અંદરથી એટલો તૂટી જાય છે કે તે પોતાની જાત પર શરમ અનુભવવા લાગે છે. થોડી વાર બાદ અજય વિચારતો વિચારતો ઘરે પહોંચે છે. સાંજનું ભોજન કરી અજય પોતાના માતા પિતા અને ઘરના સભ્ય સાથે વાતચીત કરી ગામમાં જાય છે. ગામમાં જઇ પોતાના મિત્રો સાથે મળે છે. બધા