પ્રેમ એટલે શું?

(25)
  • 4.5k
  • 3
  • 1.5k

પ્રેમ એટલે શું? દોસ્તો, તમે તો જાણો જ છો કે ૧૪ ફેબ્રઆરીના "વેલેન્ટાઇન ડે" ના દિવસે આપણે પ્રેમ દિવસ તારીખે ઉજવીએ છીએ. જો કે આપણા ગુજરાતીઓ માટે તો વસંતપંચમીનો દિવસ એટલે પ્રેમનો દિવસ ગણાય. પરંતુ અત્યારના ટીનેજર છોકરા છોકરીઓ પ્રેમ એટલે શું એ સમજતા જ નથી. અત્યારના છોકરા છોકરીઓ teenagers ની ઉંમરે થતાં વિજાતીય આકર્ષણ ને જ પ્રેમ સમજી, જીવન ભર પસ્તાય છે. પ્રેમ એ આકર્ષણ નથી એ તો સંવેદના છે જેને ખાલી ફીલ કરવાની હોય છે. પ્રેમ તો એક એવો મીઠો અહેસાસ છે જે જીવનભર ના ભુલાય. પ્રેમ એટલે હું ને તું મળી ને એક થઈ જઈએ. પ્રેમ એટલે બે