અનુકરણ

(16)
  • 3.1k
  • 5
  • 924

*અનુકરણ* ટૂંકીવાર્તા.... ૪-૭-૨૦૨૦... શનિવાર...એક વિશાળ બંગલામાં પ્રિયા અને ઝરણાં આજે સાવ એકલાં થઈ ગયા....સગાંવહાલાં પંદર દિવસ આકાશ ની ઉત્તરક્રિયા પૂરી કરવા રોકાયા હતા...ધીમે ધીમે બધાં પોતાના કામકાજ અને ઘર પરિવાર, બાળકો ની જવાબદારી કહીને બધાં એક પછી એક જતાં રહ્યાં...રહી ગયાં મા દિકરી એકલાં અને નોકર ચાકર...પ્રિયા ની ઉંમર ત્યારે બત્રીસ વર્ષની હતી અને ઝરણાં ની ઉંમર દસ વર્ષની હતી..આકાશ ને પિતાનો ધંધો હતો એટલે રૂપિયા પૈસા ની કોઈ તકલીફ પ્રિયા ને નહોતી..બંગલામાં અધતન રાચ રચીલુ અને સુખ સગવડો હતી..આકાશ નો નાનપણનો એક ખાસ દોસ્ત હતો પરાગ...પરાગ વકીલ હતો...આકાશ નાં મૃત્યુ પછી આજે સોળમાં દિવસે પરાગ એની પત્ની રાધિકા ને