પરોપકાર

  • 2.8k
  • 756

પરોપકાર સત્યવતી નામની એક પરિ હતી. તે ખુબ જ સુંદર અને હોશિયાર હતી. તેના બુદ્ધિચાતુર્યના વખાણ બધે જ થતા હતા. તે ખુબ સરળ સ્વભાવની હતી. તેને પોતાના જ્ઞાન કે રૂપનું સહેજ પણ અભિમાન ના હતું. તે હંમેશા બીજાની મદદ કરતી હતી. તેથી તેનું સ્થાન પરિલોકમાં સૌથી વધુ માન ભર્યું હતું. તે નાના -મોટા વચ્ચે કદી ભેદ ન રાખતી. અને પરિલોકમાં પણ મોટા ભાગની જવાબદારી તેના શિરે સોંપવામાં આવી હતી. તે દરેક કામ ખુબ ચોકસાઈથી કરતી હતી. તે દરેક કામ નિષ્ઠા અને ખંતથી કરતી