આવ્યું વેલમાં

(14)
  • 2.9k
  • 4
  • 824

*આવ્યું વેલામાં* લઘુકથા... ૪-૭-૨૦૨૦. શનિવાર....અચાનક ગામડાંમાં રેહતા ઊર્મિલા બા ની તબિયત બગડતાં ગામવાળા એ પ્રકાશ ને ફોન કર્યો એની તો બિલકુલ ઈચ્છા નહોતી મા ને શહેરમાં લાવવાની પણ શિતલ જીદ લઈને બેઠી કે મા ને લઈ આવો ગામડેથી અહીં દવા કરાવીશું અને થોડો હવાફેર થશે તો સારું થઈ જશે અને મા ને આપણા સિવાય બીજું છે પણ કોણ???લોકલાજે અને શિતલ ની જીદ નાં લીધે ....પ્રકાશ ગામડે જઈને મા ને લઈ આવ્યો...ઊર્મિલા બા ને ડોક્ટર ને બતાવ્યું અને દવા ચાલુ કરી...ડોક્ટરે કહ્યું કે ઉંમર નાં લીધે છે બાકી કોઈ બીજી બિમારી નથી...શિતલ લાગણીથી મા નું ધ્યાન રાખતી.. અને સેવા ચાકરી કરતી...ઊર્મિલા