સફળતાનાં સોપાનો - 6

  • 4.1k
  • 2
  • 1.5k

નામ:- સફળતાનું સોપાન પાંચમું - સર્જનાત્મકતા(Creativity) લેખિકા:- સ્નેહલ જાની તો મિત્રો, કેવો લાગ્યો આગળનો લેખ? એકાગ્રતા વધારવાની શરૂઆત કરી કે નહીં? શું કહ્યું? કરી દીધી. સરસ. તો ચાલો, હવે પછીના બધાં સોપાનો એકાગ્ર થઈને વાંચજો. આજે ચર્ચા કરીએ સફળતાનું પાંચમું સોપાન એટલે કે Creativity - સર્જનાત્મકતા વિશે. જયાં સુધી કોઈ સર્જનાત્મક કાર્ય ન કરી શકીએ ને ત્યાં સુધી પ્રગતિ નહીં થાય, નવી નવી શોધો પણ ન થાય. જ્યારે દબાણ અને મુંઝવણમાંથી બહાર નીકળીને યોગ્ય ક્ષમતા વિકસાવીએ અને પોતાનાં લક્ષ્ય પ્રત્યે સભાન થઈએ ત્યારે આપોઆપ સર્જનાત્મકતા ખીલી ઊઠે છે. વ્યક્તિ આપોઆપ જ નવું નવું વિચારવા માંડે છે. પોતાની સર્જનાત્મકતા ખીલવવા માટે