પ્રેમ ના વિશ્વાસ ની બેઇજ્જતી

  • 4.5k
  • 1.1k

આ એક કોઈ કાલ્પનિક વાર્તા નથી.કે કોઈ સપના માં લખેલી વાર્તા નથી.આ એક સાચી બનેલી એક ઘટના છે. આ એક એવા કમનસીબ ની વાર્તા છે.જે કયારે પૂરું જ નથી થઈ. એ એક ખાસ વાત. .. કયારે પણ પ્રેમ પર આંધરો વિશ્વાસ રાખવો નઇ. આ વાત સૌથી વધારે મહત્વ ની છે. આ વાત ત્યાર થી શરૂવાત થાય છે કે એક કોઈક હોસ્પિટલ હોય છે.ત્યાં ઘણા લોકો કામ કરતાં હોય છે.ત્યાં એક છોકરી જેનું નામ એકતા હોય છે.ત્યાં એક સારા હોદા પર કામ કરતી હોય છે. ત્યાં હોસ્પિટલ માં એ છેલ્લા 5 કે