મર્ડર ઈન હૈદરાબાદ - ભાગ-૩

  • 3.9k
  • 1
  • 1.2k

અર્જુન ચા પીધા પછી થોડો ફ્રેસ ફિલ કરી રહ્યો હતો.રાજેશ અરોરા ના ઘર નો પત્તો મળી ગયો હતો. કોલ ડીટેઈલ પણ આવી ગઈ હતી. રાજેશ ના લાસ્ટ કોલ નું લોકેશન સર્વોત્તમ હોટેલ બતાવતું હતું. તો અર્જુને સબ ઇન્સ્પેકટર વાઘલે ને સર્વોત્તમ હોટેલ માં જઈ ને તપાસ કરવા કહ્યું.આ બાજુ બુશ નો કઈ પત્તો નતો મળ્યો. હવે પોલીસે બુશ અને મહેશ વચ્ચે શું કનેક્શન છે તે શોધવા માટે બંને પરિવાર જનો પાસે થી માહિતી મેળવી તો જાણવા મળ્યું કે આજથી 5 વર્ષ પહેલાં બુશ અને મહેશ કોલેજ માં સાથે જ ભણતા હતા. બંને કોલેજ માં ત્રણ વર્ષ સાથે ભણ્યાં હતા ને