વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 40 - છેલ્લો ભાગ

(24)
  • 3.2k
  • 3
  • 1.1k

ગુરૂ વિશ્વસ્વામી ના આશીર્વાદ લઈને વિશ્વજીત આશ્રમ માંથી ગુરૂએ તેનો મુખ્ય ધર્મ કહ્યો હતો તે પૂરો કરવા નીકળી પડ્યો. રસ્તા પર ચાલતી વખતે વિશ્વજીત ને મનમાં પહેલો સવાલ એ આવ્યો કે મારા માતા પિતા કોણ.? અને હું એક રાજકુમાર છું તો મારો દેશ કયો. આ સવાલ હજુ મનમાં જ હોય ત્યાં સામે ગુરૃ વિશ્વસ્વામી પ્રગટ થાય છે. ગુરુ નું અચાનક તેની સામે આવવું વિશ્વજીત ને આશ્ચર્ય થયું. તેને લાગ્યું ગુરુ એ તો મારા મનની વાત જાણી ગયા લાગે છે.ગુરુ ને જોઈને વિશ્વજીતે પ્રણામ કર્યા અને ગુરુ ને આદપૂર્વક સામે એક મોટું જાડ ત્યાં તેની નીચે બેસવા કહ્યું. ગુરુ જેવા જાડ