24 કલાક - 2 (અંતિમ ભાગ )

  • 3.6k
  • 3
  • 1.4k

24 કલાક - 2 (અંતિમ ભાગ - કલાઇમેકસ) કહાની અબ તક: એક સ્પેસ એજન્સી માં કામ કરતો હોવાથી ઘણા અનુભવો થયા છે પણ જે આં થયલું એ બહુ જ અજીબ હતું! હજી હું સમજી નહિ શકતો કે કોઈ બે અલગ ઘટનાઓ આટલી હદ સુધી કેવી રીતે સમાનતા ધરાવી શકે છે! એક દિવસ મારા એક કલીગ એ મને કમ્પ્યુટર સ્ક્રીન પર કંઇક બતાવ્યું, હું બહુ જ ગભરાઈ ગયો! એક ઉલ્કા તેજીથી પૃથ્વી તરફ જ આવી રહી હતી! હું ગભરાઈને મારા સિનિયર ને કોલ કરવા લાગ્યો! મારા કલીગ ના કહ્યા પ્રમાણે બસ ચોવીસ કલાકમાં તો એ ઉલ્કા આવી પણ જશે! મારા એક