The conspiracy he was innocent may be (coniuratio) - 49

  • 2.8k
  • 1
  • 1.1k

વર્ષો પહેલા એટલે કે જ્યારે માઈક્રોસોફ્ટ નો જન્મ પણ નહોતો થયો ત્યારે એપલ કંપનીના પ્રોફેશનલો એ તેની કંપનીના માલિક સ્ટીવ જોબ્સને kick out કરી દીધા હતા.એ ચેર પર્સન પણ આવી જ કોઈક રંગ રલિયાઓ માં ખોવાઈ ગયો હતો.અને થોડાા સમય પહેલા રિલાયન્સ ના માલિક અનિલ ધીરુભાઈ અંબાણી સાથેે પણ આવું જ કશુંક બન્યું હતું. જોકે એપલ કોમ્પ્યુટર્સ નો માલિક steve jobs તો પાછળથી ભારતમાંં આવ્યો હતો અને તેણે ભારતમાં યોગસાધનાઓ વડે આત્મખોજ કરી લીધી હતી અનેે પાછો જઈ ને તેની ગાદી પર બેસી ગયો હતો.અને અનિલ ધીરુભાઈ અંબાણીને પણ બહુ જ જલ્દીથી ખ્યાલ આવી ગયો હતો કે હવેેેે ગાદી ગરમ