શાતિર - 12

(93)
  • 6.4k
  • 7
  • 4.1k

( પ્રકરણ : બાર ) ‘કબીર બેન્કમાંથી પચાસ કરોડ રૂપિયાની ચોરી કરવાના ગુનાસર આઠ વરસની સજા કાપીને હજુ  આજે જ જેલમાંથી બહાર આવ્યો હતો, અને અત્યારે હવે તે ફરી પાછો એજ બેન્કમાંથી પચાસ કરોડ રૂપિયાની ચોરી કરવાની વાત કરી રહ્યો હતો ! આ કબીરનું મગજ ફરી ગયું હતું કે, શું ? !’ તાન્યા આવા વિચારમાં પડી ગઈ હતી, ત્યાં જ અત્યારે તાન્યાના ખભા પર કબીરનો હાથ મુકાવાની સાથે જ એના કાને કબીરનો અવાજ સંભળાયો : ‘શું થયું, તાન્યા ? ! તું આમ ચૂપ કેમ થઈ ગઈ ? !’ ‘કબીર !’ તાન્યા બોલી : ‘બેન્કમાં ચોરી કરવાની તારી વાત મારા મગજમાં...’