પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 5

(16)
  • 3.8k
  • 1.4k

"What are you saying શિવિકા ? કેમ અહીંયા આવી રહયા છે ?" એક તરફ વૈભવ એ વિચારોમાં હતો કે પેલા વ્યક્તિને કેવી રીતે શોધવો, એમાં આ નવી મુસીબત આવીને ઊભી રહી હતી જેને શિવિકાએ trouble કહીને વર્ણવી હતી. વૈભવ આ trouble ને લીધે વધારે ચિંતાગ્રસ્ત બન્યો હતો. પછી તેણે પોતાની જાતને સંભાળી લીધી અને તૈયાર થઈ ગયો તેમનો સામનો કરવા માટે. "શિવિકા, એમને ઘરમાં આવવા માટેનો access આપી દે. જે થાય તે, જોયુ જશે પછીથી." "Access granted to trouble....." શિવિકાએ વૈભવના ઓર્ડરનો અમલ કર્યો એટલે તેની સિસ્ટમમાંથી