પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 4

(15)
  • 3.2k
  • 1
  • 1.2k

શિવિકાએ વૈભવને આટલો ચિંતામાં ક્યારેય જોયો નહોતો. તેણે મદદ કરવાના આશયથી વૈભવને પૂછ્યું, "Mr. વૈભવ. તમને ગઈ કાલની ગેમમાં જે ઈજાઓ થઈ છે તે આજથી પેહલા ક્યારેય નથી થઈ. In fact કોઈ તમને આવી ઈજાઓ પહોંચાડી શક્યું જ નથી. છતાં તમને ઈજાઓ કરતા વધારે ચિંતા રોબોટની કેમ થાય છે ? મને તમારી આ ચિંતાનુ કારણ સમજાતું નથી." Role switching મોડ ચાલુ હોવાથી અત્યારે વૈભવની ચિંતા સમજીને શિવિકા તે મુજબ વર્તી રહી હતી. "શિવિકા, આ ચિંતાનુ કારણ મારા મનમાં ઉદભવતી શંકાઓ છે. જો આમાંની કોઈ શંકા સાચી પડી તો