ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-56

(145)
  • 7.5k
  • 7
  • 3.6k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-56 નીલાંગી સામે બેઠેલી વ્યક્તિને ફાટી આંખે જોઇ રહી હજી એ પૂરી સ્વસ્થ નહોતી એને થયું મારું આખુ શરીર અંદરથી જાણે તૂટી રહ્યું છે ત્યાંજ પેલી બેઠેલી વ્યક્તિ એની નજીક આવી નીલાંગીનાં હોઠ પર આંગળી ફેરવીને કહ્યું કેવી મજા આવી ? નીલાંગીને પ્રતિકાર કરવો હતો પણ જાણે શરીરમાં તાકાતજ નહોતી નીલાંગીએ પૂછ્યું તું કોણ છે ? અમોલ ક્યાં છે ? પેલી વ્યક્તિ જવાબ આપવાની જગ્યાએ હસવા લાગ્યો. રૂમમાં આખુ અજવાળું નોતું એને અંધારાંમાં આછા અજવાળામાં ચહેરો આછો પાતળો દેખાતો હતો ત્યાંજ પેલી વ્યક્તિએ નીલાંગીને પાછી કારપેટ પર સૂવાડી દીધી. નીલાંગીએ જોર કરીને ઉભા થવા પ્રયત્ન કરવા માંડ્યો પણ