ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-55

(141)
  • 7.5k
  • 8
  • 3.8k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-55 અમોલ નીલાંગીને બાજુનાં રૂમમાં લઇ ગયો ત્યાં એકદમ શીતળતા હતી સુનકાર હતો. ત્યાં મલમલી લીલી સુંવાળી સીટ પર એને બેસાડીને કહ્યું જો આ હવે.... નીલાંગીએ કહ્યું પણ સર આટલું અંધારુ છે કંઇ દેખાતું નથી મને. નીલાંગીને મનમાં શંકાશીલ વિચાર આવવા લાગ્યાં એણે થોડાં ઊંચા અવાજે કહ્યું સર અહીંની લાઇટ ચાલુ કરો. મારે કોઇ સરપ્રાઇઝ નથી જોવી પ્લીઝ.... ત્યાંજ સામે દિવાલ પર મોટો સ્ક્રીન હતો ત્યાં વીડીયો શરૂ થયો નીલાંગીએ આષ્ચર્ય સાથે ત્યાં જોયું અને વીડીયો એવો હતો કે એ જોવામાં તલ્લીત થઇ એનાં ચહેરાંનાં હાવભાવ બદલાઇ રહ્યાં હતાં અને હજી એ આગળ કંઇ વિચારે એ પહેલાં જ