વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-31

(44)
  • 3.7k
  • 6
  • 1.9k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-31 મસ્કી એનાં નશામાં હતો. કબીરને બરાબર જાળમાં ફસાવ્યાનાં રોબમાં હતો. ત્યાં એનાં ફોનમાં ફરીથી રીંગ આવી એને થયું આટલી રાત્રે કોણ ફોન કરે છે ? જેની શક્યતા હતી એની સાથે મેં વાત કરી લીધી છે. અને સ્વીટીતો સાવ નગ્ન હાલતમાં મારી બાજુમાં પડી છે હજી પુરો સંતોષ લેવો બાકી છે અને એણે મોબાઇલ હાથમં લીધો અનનોન નંબર હતો એણે વિચાર્યા વિનાંજ કાપી નાંખ્યો. સ્વીટીને એની તરફ ખેંચી અને એને ચૂમવા માંડ્યો. સ્વીટીએ થોડા કંટાળા સાથે એનો હાથ છોડાવી બોલી એય પ્લીઝ હવે સૂવા દે ખૂબ ઊંઘ આવે છે આખી રાત તો મને ચૂંથી છે હવે રેસ્ટ લેવા દે