My Better Half - 20

(113)
  • 6k
  • 7
  • 2.9k

My Better Half Part - 20 Story By Mer Mehul “આવી ગઈને તારી ઔકાત ઉપર…બતાવી દિધોનો તારો સાચો રંગ…તે અંજલી વિશે આવું વિચાર્યું છે તો મારા વિશે પણ વિચાર્યું જ હશે ને !, હું પણ કેટલી છોકરી ઉપર સૂતો હોઈશને…કેમ મારી સાથે લગ્ન કરવા છે તારે ?” “અનિરુદ્ધ પ્લીઝ…આઈ લવ યુ.. હું તારા વિશે એવું ના વિચારી શકું” “ચૂપ..એકદમ ચૂપ…આવા શબ્દો તારાં મોઢા પર સારા નથી લાગતા…તારાં આ સુંદર ચહેરા પાછળનો બેડોળ ચહેરો શું છે એ મને જાણ થઈ ગઈ છે…અને અત્યાર સુધી હું દુવિધામાં જ હતો….તારી સાથે લગ્ન કરવા કે અંજલી સાથે…પણ થેંક્સ ટૂ યુ…તે મારી દુવિધા દૂર કરી