My Better Half - 19

(103)
  • 5.1k
  • 6
  • 2.6k

My Better Half Part - 19 Story By Mer Mehul બીજા દિવસની સવાર મારા માટે જુદી જ મુસીબત લઈને આવી હતી. જ્યારે મારી આંખો ખુલ્લી ત્યારે મારાં બેડ ફરતે મારો પૂરો પરિવાર હતો. સામે મમ્મી-પપ્પા ઊભાં હતાં. બાજુમાં ભાઈ-ભાભી હતાં. એ લોકો મને અપલક નજરે જોઈ રહ્યાં હતાં. એ લોકો ક્યારનાં મારી રાહ જોઇને ઊભાં હતાં એ મને ખબર નથી, કોઈએ મને જગાડવા ઢંઢોળ્યો પણ નહોતો. મને એ વાતનું આશ્ચર્ય થયું, “તારી આંખો કેમ સોજી ગઈ છે ?” મમ્મીએ મારી આંખોમાં આંખ પરોવીને પૂછ્યું. હું ડરી ગયો. રડવાને કારણે મારી આંખો સોજી ગઈ હતી અને એ વાતની જાણ મારી