My Better Half - 18

(89)
  • 4.6k
  • 7
  • 2.7k

My Better Half Part – 18 Story By Mer Mehul “તું આવું કેમ કહે છે ?” મેં પૂછ્યું. “વિચારીને પ્રેમ ના થાય ડિયર…પ્રેમ તો વિચારોને પણ વંટોળે ચડાવી દે જે. મગજ તેનાં વિશે વિચારવાની મનાઈ ફરમાવે તો પણ એનાં જ વિચારો આવ્યાં કરે..તને મારા માટે જ્યારે આવા વિચારો આવે ત્યારે સમજી જજે” “પણ મારું મગજ તારાં વિશે વિચારવાની મનાઈ કેમ ફરમાવે” મેં કહ્યું, “છેલ્લા ત્રણ અઠવાડિયાથી તારાં વિશે જ વિચારું છું. લગ્ન માટે અઠવાડિયા પછી જવાબ આપવાનો છે તો ત્યારે સાથે જ જવાબ આપવાનું મેં વિચાર્યું હતું” “અરે પાગલ…મેં એક્ઝામ્પલ આપ્યું હતું” તેણે કહ્યું. “ઓહ…” મેં કહ્યું, “તો ઠીક છે”