My Better Half - 16

(86)
  • 6.1k
  • 8
  • 2.9k

My Better Half Part – 16 Story By Mer Mehul “અનિરુદ્ધ…” તેણે સ્વસ્થ હોવાનું નાટક કર્યું, “તું અહીં શું કરે છે ?” “હું એ જ પૂછું છું..તું શું કરે છે ?” મેં સામે સવાલ કર્યો, “એકલી રડીશ તો શું દુઃખ હળવું થઈ જશે..” “મારે મારું દુઃખ હળવું નથી કરવું…” એ બેરુખીથી બોલી, “પ્લીઝ.. તું જા અહીંથી..” “હું અહીં જવા માટે નથી આવ્યો અંજલી…આજે પૂરો દિવસ આપણી વચ્ચે વાત નથી થઈ. હું તારું દુઃખ સમજી શકું માટે તારાં દુઃખમાં ભાગીદાર બનવા આવ્યો છું” “મેં તને સવારે પણ કહ્યું હતું કે તું માત્ર વાતો કરી જાણે છે…દુઃખ શું કહેવાય એ જેનાં પર