My Better Half - 15

(99)
  • 5.8k
  • 5
  • 2.9k

My Better Half Part – 15 Story By Mer Mehul “અનિરુદ્ધ….” વૈભવી ચોંકી ગઈ, “તું સાચે આવી ગયો…” એ દોડી અને રૂમનું બારણું વાસીને સ્ટોપર લગાવી આવી. હું તેનાં રૂમમાં પ્રવેશ્યો. “કેવી રીતે આવ્યો તું ?” મારી નજીક આવીને એ ગણગણી, “અને તને ના નહોતી પાડી ?” “તે જ કહ્યું હતું કે મારે જે જોઈએ છે તેનાં માટે મળવું પડે અને હું અત્યારે મળીશ તો તું જ સામેથી….” મેં વાત અધૂરી છોડી દીધી. “પાગલ છે તું સાવ….” એ બોલી, “આવી રીતે અડધી રાત્રે કોણ આવે ?” “હું એકવાર જે નક્કી કરું એ કરીને જ રહું છું…ચાલ જલ્દી હવે નહીંતર