My Better Half - 12

(94)
  • 5.7k
  • 6
  • 2.8k

My Better Half Part – 12 Story By Mer Mehul “થેંક્યું” મેં કહ્યું, “તે કહ્યું એવી રીતે જ મેં કર્યું હતું. વૈભબી તરત માની ગઈ” હું અંજલી સાથે વાત કરતો હતો. રાતનાં સાડા બાર થયાં હતાં. થોડીવાર પહેલાં મેં વૈભવી સાથે વાત કરીને ફોન રાખ્યો હતો, ત્યારબાદ મેં વોટ્સએપ ખોલ્યું તો અંજલીનો મૅસેજ હતો અને વૈભવી વિશે પૂછ્યું હતું. મેં સીધો તેને કૉલ કર્યો હતો. “મેં તને કહ્યું હતુંને, છોકરીઓને સરપ્રાઈઝ ગમે જ. અમે ગમે તેટલા ગુસ્સામાં હોઈએ પણ કોઈ અચાનક સરપ્રાઈઝ આપે તો ગુસ્સો બાજુમાં રહી જાય છે” અંજલીએ કહ્યું. “જો તે મને સલાહ ન આપી હોત તો