My Better Half - 11

(81)
  • 5.8k
  • 7
  • 2.8k

My Better Half Part – 11 Story By Mer Mehul નવ વાગ્યે હું ઘરે પહોંચ્યો. CCDમાં જવાનો તો સવાલ જ નહોતો. વૈભવીનાં દસ મિસ્ડકૉલ આવી ગયાં હતાં, ચાર મૅસેજ હતાં, જે આ મુજબ હતાં. ‘ફોન કેમ રિસીવ નથી કરતો, ક્યાં છે તું’ સાતને ચાલીશે પહેલો મૅસેજ. ‘જલ્દી આવ, મને કંટાળો આવે છે’ સાતને પિસ્તાલીશે બીજો મૅસેજ. ‘તું પાંચ મિનિટમાં ન આવ્યો તો હું જાઉં છું’ આઠ વાગ્યે બીજો મૅસેજ. ‘હું નીકળી ગઈ છું’ સવા આઠ વાગ્યે છેલ્લો મૅસેજ. આ બધા મૅસેજ મેં અંજલીનાં ઘરેથી નીકળ્યો ત્યારે જ વાંચી લીધાં હતાં. એ ગુસ્સામાં હશે એ મને ખબર હતી, રસ્તામાં