My Better Half - 10

(86)
  • 6k
  • 8
  • 3k

My Better Half Part – 10 Story By Mer Mehul “ગુડ મોર્નિંગ..” અંજલીએ સસ્મિત કહ્યું. “આઈ ડોન્ટ લાઈક ફોર્મલિટીઝ” મેં કહ્યું, “ચુપચાપ આવીને બેસી જા” “વેરી ગુડ મોર્નિંગ બોલ, નહીંતર મારે પેલાં વીડિયો વિશે બોસને વાત કરવી પડશે” તેણે હસીને કહ્યું. હું પણ હસી પડ્યો. મારે એ જ જોઈતું હતું. કાલની ઘટનાંથી અંજલીનું વર્તન ન બદલાય એવું હું ઇચ્છતો હતો. “વેરી ગુડ મોર્નિંગ” મેં મોઢું બગાડીને કહ્યું. એ મારી બાજુમાં બેસી ગઈ. “ઇફ યુ ડોન્ટ માઈન્ડ…” મેં અચકાતાં અચકાતાં કહ્યું, “મને થોડાં સવાલનાં જવાબ આપીશ” પ્રણવ હજી બીજા એમ્પ્લોય સાથે ગપ્પા મારવામાં વ્યસ્ત હતો. “હું જાણું છું તું શું