My Better Half - 8

(77)
  • 4.7k
  • 7
  • 2.8k

My Better Half Part - 8 Story By Mer Mehul હું બહાર આવ્યો ત્યારે બહારનું વાતાવરણ હતું એવું જ તંગ હતું. વૈભવીએ મારી સામે જોઇને મને ઇશારામાં પૂછ્યું. મેં આંખો પલકાવીને ‘બધું ઑકે છે’ એવું જણાવ્યું. હું અંકલ પાસે ગયો, “અંકલ થોડીવારમાં એ બહાર આવે છે, તેને કંઈ પૂછતાં નહિ. બહાર આવે એટલે પહેલાં જેવું વર્તન કરતાં એવું જ કરજો” મેં કહ્યું. મને ભરોસો હતો, મારી વાતો રોશનીનાં ગળે ઉતરી ગઈ છે એ મને તેની આંખો પરથી ખબર પડી ગઈ હતી. બે મિનિટ થઈ એટલે રૂમનો દરવાજો ખુલ્યો. રોશની બહાર આવી. આંટી પાસે જઈને એ બોલી, “હું