My Better Half - 7

(80)
  • 5.8k
  • 5
  • 2.8k

My Better Half Part - 7 Story By Mer Mehul હું બપોલ ચાર રસ્તા નજીક ઉભો હતો. સવારનાં દસ થયાં હતાં. હું છેલ્લી એક કલાકથી વૈભવીની રાહ જોઇને ઉભો હતો. મારે ગુસ્સે થવું જોઈએ પણ આજુબાજુની હરિયાળીને કારણે એક કલાક કેમ પસાર થઈ ગઈ તેનો મને ખ્યાલ ન આવ્યો. મેં આસમાની રંગના પેન્ટ પર વાઈટ પ્લેઇન શર્ટ પહેર્યો હતો. હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મારાં સફેદ શર્ટ પર છોકરીઓ આફરીન હતી. સફેદ શર્ટ મારાં પર વધુ સારો લાગે એવું કહેતી. ત્યારથી મેં સફેદ રંગના શર્ટ પર વધુ ધ્યાન આપ્યું હતું. મારી પાસે પ્લેઇન, લાઇનિંગ, ચેક્સ, ડિઝાઇન, રજવાડી છાપથી લઈને