My Better Half - 6

(77)
  • 6.1k
  • 7
  • 3.1k

My Better Half Part - 6 Story By Mer Mehul ‘કેવો રહ્યો દિવસ ?’ તેનો મૅસેજ હતો. તેની સાથે તેણે થોડી સેલ્ફી પાડી હતી એ મોકલી. મેં પહેલાં ફોટા ડાઉનલોડ કર્યા અને ધરાઈને જોયાં. ત્યારબાદ તેનાં મેસેજનો જવાબ આપ્યો, ‘બપોર પછી કંટાળો આવ્યો, તારી સાથે વધુ વાતચીત ના થઇ એ વાત સાલતી હતી’ મેં લખ્યું. ‘કંઈ વાંધો નહિ, લગ્ન પછી આપણી પાસે વાતો કરવા ઘણો બધો સમય હશે’ તેનો સ્માઈલવાળા ઇમોજી સાથે મૅસેજ આવ્યો. એ લગ્ન માટે તૈયારી બતાવતી હતી એ જોઈને મારાં ચહેરા પર સ્માઈલ આવી ગઈ. ‘તારો દિવસ કેવો રહ્યો ?’ મેં મૅસેજ કર્યો. ‘સવારે કોલેજ ગઈ હતી,