My Better Half - 3

(72)
  • 5.8k
  • 8
  • 3.3k

My Better Half Part - 3 Story By Mer Mehul ”જય શ્રી કૃષ્ણ ભાભી” અંકલે મારી મમ્મીને ઉદ્દેશીને કહ્યું, “આ છે મારાં પત્ની વર્ષા અને આ મારી નાની દીકરી રોશની” ‘ઓહહ..નાની દીકરી છે’ હું મનમાં હસ્યો. ધરમશીભાઈએ પણ વારાફરતી મારાં ફેમેલીનો ઇન્ટ્રો આપ્યો અને છેલ્લે વાતની સોય મારાં પર આવીને અટકી, “અનિરુદ્ધે બીકોમ પૂરું કર્યું છે, મેં એને એમબીએ કરવા સલાહ આપી પણ તેને હવે ધંધામાં રસ છે. આજ નહિ તો કાલે મારો ધંધો તેને જ સંભાળવાનો છે એટલે મેં પણ વધુ દબાણ ના કર્યું” અંકલે ડોકું ધુણાવ્યું અને મારાં પર ઊડતી નજર ફેરવી. મેં જવાબમાં માત્ર સ્મિત વેર્યું.