એ કાંઈ કહેવાનું થોડું હોય...

  • 2.6k
  • 714

"નિરાલી.....કેટલી વાર છે હવે....?? જલ્દી થી તૈયાર થઈ જા....છોકરવાળા પહોંચતા જ હશે...." "હા, મમ્મી હું તૈયાર જ છું , બસ આવું જ છું...." ...................... નિરાલી...એક નાનકડા ગામડા ના એક સાધારણ પરિવાર ની દીકરી છે..... પિતા રમેશભાઈ ને ચાર સંતાનો ને ભણાવી શકે એટલા પૈસા ન હતા, તેથી સૌથી મોટી દીકરી નિરાલી ને શિક્ષણ ન આપી શક્યા......માત્ર થોડું જ ભણેલી ગણેલી નિરાલી માં સંસ્કાર ની કોઈ કમી નથી હોતી.... તેના સંસ્કાર માં જ તેની સુંદરતા હતી.........તે ઓછું બોલતી પણ સત્ય બોલતી....તેમજ તે ઘર ના દરેક કામ માં નિપુણ હતી.... અતિ સુંદર એવી નિરાલી...ઓછા બોલી અને હંમેશા સાચા નિર્ણયો લેનારી હતી..... તેને