ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 3 - મેધાની ઉદારી

(36)
  • 5.7k
  • 4
  • 3.3k

પ્રકરણ :- ૩ મેધા ભાગતી ભાગતી ગહેના બાનુ પાસે આવી ગઈ હતી. રોહન તેને સહીસલામત પોહચેલી જોઈને રોહન પાછો પોતાની ઓફીસમાં ચાલ્યો જાય છે. મેધા ગભરાતી અને હાંફતી ગહેના બાનું પાસે પોહચી ગઈ! હાંફતા અવાજમાં " માફ કરશો ગહેના બાનુ પણ અચાનક જ મિસ્ટર રોય મને ટકરાઈ ગયા હતા; નિયમ પ્રમાણે મે એમની સાથે વાત નથી કરી પણ એ કહેતા હતા કે...." મેધા કંઈ આગળ બોલે એની પહેલા જ તેને ગહેના બાનુ અટકાવી દે છે. " એ બધું છોડ અને ચાલ મારી સાથે! હજી આપને ઘણું કામ છે." એમ કહીને મેધાનો હાથ પકડીને ગહેના બાનુ ચાલી નીકળે છે. થોડા સમય