નશીબ ના ખેલ - 5

  • 3.4k
  • 1.3k

પાર્થ બોલ ને હવે શું વાત છે...મને ચિંતા થાય છે.... ચિંતા કરવા જેવુ કઈ જ નથી....એક્ચ્યુલી આઇ...આઇ...આઇ લવ..લવ...(પાર્થ હજુ આટલું બોલે છે ત્યાજ પ્રિયા આંખો બંધ કરી તેનો એક હાથ પીઠ પાછ્ડ રાખી ફિંગર ક્રોસ કરી લે છે)...પ્રિયા...પ્રિયા...પ્રિયા તું મારી વાત સાંભડી રહી છે ને....હા હું સાંભડું છુ...આગડ બોલ...આઇ લવ પ્રીતિ... વોટ?...આઇ મીન હાઉ?...(આ સાંભળતા જ પ્રિયા ના હોસ ઊડી ગયા...જાણે કોઈ એ આખા શરીર પર ખીલીઓ ખોપિ દીધી હોય એમ લાગ્યું...આગડ કઈ બોલી જ ના સકિ...હાથ પગ ઠંડા પડી ગયા ને જાણે એક મિનિટ માં હજારો મોત મરી રહી હોય તેવું અનુભવી રહી હતી...તેની હરણી જેવી આંખો ના ખૂણા