અધૂરી નવલકથા - પાર્ટ 4

  • 5.5k
  • 2.1k

પાર્ટ 04 આગળ જોયું કે અજય એક નવલકથા લખવા માટે પ્રસિદ્ધ લેખકની મદદ માટે કોલ કરે છે છતાં કોઈ મદદ મળતી નથી. એક અજાણી છોકરીનો કોલ આવતા અજય અને પ્રતીક તે છોકરીને મળવા પહોંચે છે. તે છોકરી ના ચક્કર મા પ્રતીક હસીનું પાત્ર બને છે. ખૂબ રાહ જોવરાવીને છેવટે તે છોકરી આવે છે. હવે આગળ.... મને પણ હવે ધીરે ધીરે લાગી રહ્યું હતું કે તે કોલ કરવા વાળી છોકરી નહીં આવે. પ્રતીક સાચું બોલી રહ્યો હતો. આમ કોઈના એક કોલ થી કોઈ કેવી રીતે આવે. પણ તેને કહ્યું હતું કે તેણે મારી સાથે જરુરી વાત કરવી હતી. બસ