વિશ્વાસ નું વાવાઝોડું

  • 2.7k
  • 1
  • 944

શું વાત છે... ડિયર તું... આજે ડીપ્રેશ લાગે છે, રોનકે તેના પાર્ટનર અજય ને પ્રેમથી પૂછ્યું.''જવા દે ને યાર, વાતમાં કોઈ દમ નથી'' અજયે નિરાશવદને કહ્યું...''તો પછી તું પરેશાન કેમ દેખાય છે ?'' રોનકે ફરી અજય ને પ્રશ્ન કર્યો....પુના શહેર ની સરસ સવાર ના સથવારે સ્કુલ બોયઝ રોનક અને અજય ગાઢ મિત્રો હતા. બન્ને મિત્રો ના ઘર નજીક હોઈ, દરેક જગ્યાએ તેઓ બંને સાથે જ જતાં , એ પછી સ્કૂલ , ટ્યુશન , કે રમવા જવાનું હોય, આ પાકી મિત્રતા કોલેજમાં પણ સાથે જોવા મળતી, બન્નેએ સાથે જ સોફ્ટવેર એન્જીનીયરની પદવી મેળવી ને સાથે જ સોફ્ટવેર એન્જીનીયર બની ગયા અને