આંગળિયાત - 19 - છેલ્લો ભાગ

(40)
  • 3.3k
  • 3
  • 1.3k

આંગળિયાત..ભાગ..21આગળ આપણે જોયું પરમ લીના અંશ સાથે હોટલમાં જાય છે જમવા એને ત્યા પરમના મમ્મી પપ્પા પણ હોય છે ,હવે આગળ.....લીનાને ઘરે મુકી પરમ પોતાના ઘરે જવા નીકળે છે , પણ મનમા લીનાને ખોઈ બેસવાનો ડર હજુ ફરતો જ રહે છે,પરંતુ આજ હવે છેલ્લા નિર્ણયની પણ જરૂર હતી, પોતે લીના સાથે ખુશ રહેશ અને લીના જ એની લાઈફ પાર્ટનર બનશે મનથી મક્કમ નિર્ણય કરી લીધો હતો એણે, પરમ ઘરમાં જતા જોવે છે મમ્મી પપ્પા એની જ વાટ જોતા બેઠા હતા, એ સમજી ગયો આજ હવે આ ચર્ચાનો અંત આણવાનો સમય આવી ગયો છે,પપ્પાએ વાતને શરૂ કરતા એક નજર પરમના મમ્મીના