બાળપણ નાં લગ્ન - 2

  • 3.8k
  • 1.2k

લગ્નના તેર વર્ષ પુરા થશે .....સ્વભાવેવે હજુ પણ મને યાદ છે કે એ નવ વર્ષની ઉંમરમાં લગ્નનો સાચો અર્થ શું છે ?એ ખબર નહોતી ત્યાં તો તારી સાથે એ પવિત્ર બંધનમાં બંધાઈ ગઈ ,ત્યારે એ પણ ખબર નહોતી કે લગ્નમાં ફેરા ચાર હોય કે સાત ? પણ એ અગ્નિની ફરતે તારો હાથ પકડીને ફરવું ગમતું હતું .આમ તો બહુ શણગાર ગમતો નહીં પણ તે દિવસે દુલ્હનના પરિધાનમાં સજ્જ થવાની આતુરતા હતી ,જયારે પેલો ફોટોગ્રાફર મારી અવિસ્મરણીય યાદો ને કેમેરા માં કેદ કરતો હતો એ ક્ષણ ને કેવી રીતે ભૂલવી ,બાળપણની એ ખાટીમીઠી યાદો તો યાદ નથી પણ એ ફોટોસ જોઈને