તારી એક ઝલક - ૧૨

(20)
  • 3.5k
  • 3
  • 1.7k

તારી એક ઝલક ઝલકે કેયુરની કોલેજમાં ભણાવવાનો નિર્ણય લીધો. સાંજે જમીને ઝલક તેજસે આપેલી ડાયરી વાંચી રહી હતી. ભાગ-૧૨ એક પ્રસંગ વાંચતા જ ઝલકના તેજસ પ્રત્યેનાં બધાં વિચારો બદલી ગયાં. ડાયરી લખનારો‌ તેજસ અને ઝલકની જે તેજસ સાથે મુલાકાત થઈ, એ તેજસના સ્વભાવ સાવ વિપરીત હતાં. ડાયરીનો તેજસ એડવોકેટ બનવા માંગતો હતો. જ્યારે હાલનો‌ તેજસ‌ ગુંડો બની ફરતો હતો. ૨૦૧૫ માં જે તેજસ ભણવા પ્રત્યે તકેદારી રાખતો, એ જ તેજસ ૨૦૧૮ માં સાવ અભણ જેવી ભાષા બોલી રહ્યો હતો. ઝલક તેજસ વિશે જે જાણતી હતી, તેજસ એનાથી સાવ અલગ હતો. એ વાત ઝલકને તેજસની ડાયરીનો‌ એક પ્રસંગ વાંચતા જ ખબર